Loading the player...


INFO:
સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ, 10 વર્ષ પહેલાં સગીરાને પીંખી વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2014માં વાડી મંદિરના કોઠારી હતા એ સમયે ગિફ્ટની લાલચે પીંખી હોવાનો યુવતીએ ધડાકો કર્યો છે. આ સિવાય એચપી સ્વામી, કેપી સ્વામી અને જેપી સ્વામીનાં પણ નામ લીધાં છે. | વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2014માં વાડી મંદિરના કોઠારી હતા એ સમયે ગિફ્ટની લાલચે પીંખી હોવાનો યુવતીએ ધડાકો કર્યો છે. આ સિવાય એચપી સ્વામી, કેપી સ્વામી અને જેપી સ્વામીનાં પણ નામ લીધાં છે. સુરતમાં તથ્યકાંડ જેવો હોન્ડાસિટી કાંડ થયો છે. 40 વર્ષીય
The victim said, while making nude video calls against saints in WhatsApp group, the woman met with a minor lover of her son